|| શ્રી હનુમાન ચાલિસા ||
Hanuman chalisa is believed to be one of the powerful mantra. It will make the mind strong and powerful. It is said that, Hanuman chalisa is a excellent remedy for the problems related to shani (Saturn). Chalisa means ‘forty chaupais’, which contains 40 verses. It is in the form of hymns or shlokas.
******
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ |
બરનૌ રઘુવર વિમલ જસુ જો દાયકુ ફલ ચારિ ||
બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ બિકાર ||
******
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |
જય કપીશ તિહુંલોક ઉજાગર ||૧||
રામદૂત અતુલિત બલ ધામા |
અંજનીપુત્ર-પવનસુત નામા ||૨||
મહાવીર વિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ||૩||
કાંચન બરન વિરાજ સુવેષા |
કાનન કુંડલ કુંચિત કેષા ||૪||
હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ |
કાંથેમૂંજ જનેવૂ છાજૈ ||૫||
શંકર સુવન કેસરી નંદન |
તેજ પ્રતાપ મહા જગવંદન ||૬||
વિદ્યાવાન ગુણી અતિચાતુર |
રામ કાજ કરિબે કો આતુર ||૭||
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા |
રામ લખન સીતા મન બસિયા ||૮||
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિ દિખાવા |
વિકટ રૂપ ધરિ લંક જરાવા ||૯||
ભીમ રૂપ ધરિ અસુર સંહારે |
રામચંદ્રજી કે કાજ સવારે ||૧૦||
લાય સંજીવન લખન જિયાયે |
શ્રીરઘુવીર હરષિ ઉર લાયે ||૧૧||
રઘુપતિ કીન્હી બહુત બઢાયી |
તુમ મમ પ્રિય ભરત હિ સમભાયી ||૧૨||
સહસ વદન તુમ્હરો યશ ગાવૈ |
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ||૧૩||
સનકાદિક બ્રહ્માદિ મુનીસા |
નારદ શારદ સહિત અહીસા ||૧૪|
યમ કુબેર દિક્પાલ જહાંતે |
કવિ કોબિદ કહિ સકે કહાંતે ||૧૫||
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા |
રામ મિલાય રાજપદ દીન્હા ||૧૬||
તુમ્હારો મંત્ર વિભીષણ માના |
લંકેશ્વર ભયેસબ જગ જાના ||૧૭||
યુગ સહસ્ર યોજન પર ભાનૂ |
લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ||૧૮||
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી |
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ||૧૯||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||૨૦||
રામ દુ આરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||૨૧||
સબ સુખ લહે તુમ્હારી શરના |
તુમ રક્ષક કાહૂકો ડર ના ||૨૨||
આપન તેજ સમ્હારો આપૈ |
તીનો લોક હાંક તે કાંપૈ ||૨૩||
ભૂતપિશાચ નિકટ નહિ આવૈ |
મહાવીર જબ્નામ સુનાવૈ ||૨૪||
નાસૈ રોગ હરૈ સબ પીડા |
જપ્તપ નિરંતર હનુમત વીરા ||૨૫||
સંકટ તે હનુમાન છુડાવૈ |
મન્ક્રમ વચન ધ્યાન જો લાવૈ ||૨૬||
સબ પર રામ તપસ્વી રાજા |
તિનકે કાજ સકલ તુમ સાજા ||૨૭||
ઔર મનોરથ જો કોયિ લાવૈ |
સોયિ અમિત જીવન ફલ પાવૈ ||૨૮||
ચારો યુગ પ્રતાપ તુમ્હારા |
હે પર સિદ્ધ જગત ઉજિયારા ||૨૯||
સાધુ સંત કે તુમ રખ્વારે |
અસુત નિકંદન રામ દુલારે ||૩૦||
અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા |
અસ્બર દીન જાનકી માતા ||૩૧||
રામ રસાયન તુમ્હારે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||૩૨||
તુમ્હરે ભજન રામ કો પાવૈ |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||૩૩||
અંતકાલ રઘુબરપુર જાયી |
જહાંજન્મ હરી ભક્ત કહાયી ||૩૪||
ઔર દેવતા ચિત્ત ન ધરયી |
હનુમત સેયિ સર્વસુખ કરયી ||૩૫||
સંકટ કટૈ મિટૈ સબ પીડા |
જો સુમિરૈ હનુમત બલબીરા ||૩૬||
જૈ જૈ જૈ હનુમાન ગોસાયી |
કૃપા કરહુ ગુરુદેવ કી નાયી ||૩૭||
જો શત બાર પાઠ કર કોયી |
ઝૂઠિ બંદિ મહાસુખ હોયી ||૩૮||
જો યહ પડૈ હનુમાન ચાલીસા |
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ||૩૯||
તુલસીદાસ હરિ ચેરા |
કીજૈ નાથ હૃદય મહ ડેરા ||૪૦||
દોહા
પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ |
રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ ||
||સંપૂર્ણં ||