contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Navagraha Peedaparihara Stotra in Gujarati

Navagraha Peedaparihara Stotra in Gujarati

 

નવગ્રહ પીડાપરિહાર સ્તોત્ર

 

******

 

ગ્રહાણામાદિરાદિત્યો લોકરક્ષણકારક: |

વિષમસ્થાન સંભૂતાં પીડાં હરતુ મે રવિ: ||

 

રોહિણીશ: સુધામૂર્તિ: સુધાગાત્ર: સુધાશન: |

વિષમસ્થાન સંભૂતાં પીડાં હરતુ મે વિધુ: ||

 

ભૂમિપુત્રો મહાતેજા જગતાં ભયકૃત્સદા |

વૃષ્ટિકૃદ્વૃષ્ટિહર્તાચ પીડાં હરતુ મે કુજ: ||

 

ઉત્પાતરૂપી જગતાં ચંદ્રપુત્રો મહાદ્યુતિ: |

સૂર્યપ્રિયકરો વિદ્વાન્પીડાં હરતુ મે બુધ: ||

 

દેવમંત્રી વિશાલાક્ષ: સદા લોકહિતે રત: |

અનેક શિષ્ય સંપૂર્ણ: પીડાં હરતુ મે ગુરુ: ||

 

દૈત્ય મંત્રી ગુરુસ્તેષાં પ્રણવશ્ચ મહામતિ: |

પ્રભુસ્તારાગ્રહણાં ચ પીડાં હરતુ મે ભૃગુ: ||

 

સુર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય: |

મંદચાર: પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિ: ||

 

મહાશિરા મહાવક્ત્રો દીર્ઘદંષ્ટ્રો મહાબલ: |

અતનુશ્ચોર્ધ્વકેશશ્ચ પીડાં હરતુ મે શિખી ||

 

અનેકરૂપ વર્ણૈશ્ચ શતશોઽથ સહસ્રશ: |

ઉત્પાતરૂપો જગતાં પીડાં હરતુ મે તમ: ||

 

|| ઇતિ નવગ્રહ પીડાપરિહાર સ્તોત્રં સંપૂર્ણં ||

 
Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |